Haney Gamit
  • મારું નામ હની ગામીત છે. હું જયારે અહિયાં UID માં આવી ત્યારે મને ખબર ના હતી કે, ઇન્ટેરીયર ડીજાઈનીંગ શું છે? અહીયાના ફેકલ્ટીના હાથ નીચે અભ્યાસ કરીને હું અત્યારે સફળ ઇન્ટેરીયર ડીજાઈનર છુ, અને એક સાઈટ પર હું જોબ પણ કરું છું.
Haney Gamit
Jemisha Kalathiya
  • મારું નામ જેમીશા કળથીયા છે, હું અહિયાં એક મહિનાથી જોઈન થઇ છુ, અહિયાં થતું પ્રેકિટલ વર્ક મને ખુબજ સારું લાગે છે.
Jemisha Kalathiya
Kaushik Anghan
  • મારું નામ કૌશિક અનઘણ છે, સુરતમાં આવી ને મેં Interior Designing કરવાનું વિચારેલું પણ ખબર ના હતી કે ક્યાં કરું? Google માં સર્ચ કર્યું તો પહેલું જ નામ UID નું આવ્યું, અને ત્યાં હું જોઈન થયો, અને ત્યાર પછી મને લાગ્યુ કે મેં સારી જગ્યા સિલેક્ટ કરી છે. મને Designing માં Interest છે, એટલે હું અહિયાંથી મારું Career બનાવા માંગું છું.
Kaushik Anghan
Mainali Meruliya
  • મારું નામ મૈનાલી મેરુલીયા, મારો એક Life માં Goal હતો કે મારે એક સારૂ Interior Designer બનવું છે, UID ની અંદર Sir – Mam Well Experience છે. Book knowledge કરતા Practical knowledge વધારે છે. UID is the Best.
Mainali Meruliya
Mayuri Ranoliya
  • UIDમાં અમને એટલો experience મળ્યો છે કે અમે પહેલા creative નહોતા કરી શકતા. અહિયાં Future ના planning સાથે Sir – Medam guide કરે છે.
Mayuri Ranoliya